સંપૂર્ણ કૌટુંબિક માહિતી એક જ જગ્યાએ

પરિવારના મુખ્ય સભ્ય દ્વારા સુરત અને વતનની બધી વિગતો એક જ ફોર્મમાં દાખલ કરી શકાય તેવી ડિજિટલ નોંધણી વ્યવસ્થા. સરનામું, ફોન, વ્યવસાય, ગામ, તાલુકો, જિલ્લો અને પરિવારના દરેક સભ્યની વિગત અલગ વિભાગમાં સાચવી શકાય છે.

ઝડપી આંકડા

કુલ પરિવાર 1
કુલ સભ્યો 7
સુરત સભ્યો 7
વતન સભ્યો 0
ગામોની સંખ્યા 1